તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસની અડફેટે યુવાનનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાનવાયાર્ડ પી.વી.આર ટોકીઝ પાસે આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતો નિલેશ સુંબે ડોમીનોઝ પીઝામાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગઇ કાલે રાત્રે તે પોતાની ફરજ પરથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન સુરતથી ખેરાળુ જતી એસટી બસે તેના બાઇકને અડફેટે લીધું હતું. ઇજાગ્રસ્ત નિલેશને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઇએ પોલીસને જણાવ્યા મુજબ નિલેશ આજે છોકરી જોવા જવાનો હતો. માતાએ એક છોકરી પસંદ કરી હતી. પરંતુ તે અગાઉ કાળ ફરી વળ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો