તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રકમાંથી પ્લાસ્ટિક દાણાની ઉચાપત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકમાંથી પ્લાસ્ટિક દાણાની ઉચાપત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનજીક તરસાલી બાયપાસ હાઇવે પર સર્વિસ રોડ પર ટ્રક ઉભી રાખીને 6.82 લાખના પ્લાસ્ટિકના દાણાની ઉચાપત થઇ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. શહેર પાસે અણખી ગામના નિકુંજ પટેલે ટ્રકના ડ્રાઇવર પ્રભુ પટેલ તથા ક્લીનર પ્રકાશ પટેલ (મધ્યપ્રદેશ) સામે મામલે ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યુ હતુ કે ઇંદોરની સેફફ્લેક્ષ કંપનીમાંથી 16,000 કિલો પ્લાસ્ટિકના દાણા (કિ. 16,80,000) ટ્રકમાં ભરીને ટ્રક ચાલક અને ક્લીનર અણખી પહોંચાડવા આવ્યા હતા પરંતુ ટ્રકને તરસાલી બાયપાસ પર ત્રણ દિવસ સુધી ઉભી રાખીને પ્લાસ્ટિકના દાણાની ઉચાપત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો