તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળોએ ફરી હાથતાળી આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંગુરુવારે આખો દિવસ વાદળિયો માહોલ છવાયેલો રહ્યો હતો. પરંતુ વરસાદનું નામોનિશાન જોવા નહીં મળતાં શહેરીજનોને આશ્ચર્ય થયું હતું. બીજી તરફ વરસાદના વિરામ વચ્ચે જુલાઇ મહિનાના એક પછી એક દિવસો પસાર થઇ રહ્યા હોઇ શહેરીજનો મેઘરાજાની કૃપા ઝંખી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે શુક્રવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

શહેરમાં આંતરે દિવસે વાતાવરણ બદલાઇ રહ્યું છે. મંગળવારે દિવસભર ઝરમર વરસાદ વરસ્યા બાદ બુધવારે દિવસભર ઉઘાડ રહ્યો હતો. પરંતુ ગુરુવારે વળી પાછું વાતાવરણ બદલાતાં આખો દિવસ વાદળિયો માહોલ છવાયેલો રહ્યો હતો. છતાં વરસાદ વરસ્યો હતો. શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો