તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |અમીતનગર સર્કલ પર એક્સપ્રેસ હાઇવેનો હેવી ટ્રાફિક રહે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |અમીતનગર સર્કલ પર એક્સપ્રેસ હાઇવેનો હેવી ટ્રાફિક રહે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અમીતનગર સર્કલ પર એક્સપ્રેસ હાઇવેનો હેવી ટ્રાફિક રહે છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સર્કલ પર છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ વડોદરા વચ્ચે ચાલતી ખાનગી કાર મોટી સંખ્યામાં ઉભી રાખવામાં આવતી હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ હોય આજે પોલીસ દ્વારા અમીતનગર સર્કલ પર ગેરકાયદેસર રીતે ચાલતી કાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક | અમિતનગર સર્કલ પર ગેરકાયદે ચાલતી કારનું ચેકિંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો