તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |પી.એફ.ઓફિસ દ્વારા જે નોકરીદાતા સંસ્થાઓએ વર્ષ 2015 16 નું એકાઉન્ટનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |પી.એફ.ઓફિસ દ્વારા જે નોકરીદાતા સંસ્થાઓએ વર્ષ 2015-16 નું એકાઉન્ટનું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |પી.એફ.ઓફિસ દ્વારા જે નોકરીદાતા સંસ્થાઓએ વર્ષ 2015-16 નું એકાઉન્ટનું વાર્ષિક સ્ટેટમેન્ટ અપડેટેડ કરી રજૂ કરી દેવાયું છે તેમના કર્મચારીઓની પી.એફ.સ્લીપ નોકરીદાતાના પોર્ટલ પર મૂકી દેવામાં આવી છે. નોકરીદાતાઓને તેમના પોર્ટલ પરથી પી.એફ.સ્લીપ ડાઉનલોડ કરી ત્યારબાદ ચકાસીને કર્મચારીઓને વિતરણ કરવા જણાવાયું છે. જોસ્લીપ જોવા મળે તો ઓફિસના ફોન નં.0265-2337872 પર સંપર્ક કરો.

પી.એફ. | વર્ષ 2015-16ની સ્લિપ નોકરીદાતાના પોર્ટલ પર અપલોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો