તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભ્રષ્ટાચાર મુદ્દે હાઇકોર્ટમાં રિટ થતાં ફાયરમેનોના ફરીથી ફિઝિકલ ટેસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચાર મુદ્દે હાઇકોર્ટમાં રિટ થતાં ફાયરમેનોના ફરીથી ફિઝિકલ ટેસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયરમેનનીભરતીમાં ગેરરીતિનો મુદો હાઇકોર્ટ સુધી પહોંચતાં ઢાંકપિછોડો કરવા ગુરુવારે લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે ફરીથી તમામના ફિઝિકલ ટેસ્ટ કર્યા હતા.

સેવાસદન દ્વારા કરાયેલી ભરતીમાં 61 ફાયરમેનોને નોકરીના ઓર્ડર અપાયા હતા. જોકે,ધર્મેન્દ્ર યાદવ અને વિપુલ પરમારે ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાદ માંગતાં હાઇકોર્ટે મ્યુ. કમિશનર, ડે.કમિશનર અને ચીફ ફાયર ઓફિસર સામે નોટિસ કાઢી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જેના પગલે ગુરુવારે બપોરે લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે ફાયરમેનને બોલાવીને ફિઝિકલ ટેસ્ટનું ડીંડવાણું કર્યું હતું. જોકે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલે ટેસ્ટ અંગે કશું જાણતા નહીં હોવાનું કહ્યું હતું.

ફાયર મેનોને લાલબાગ સ્વીમીંગ પુલ ખાતે ફિઝીકલ ટેસ્ટ લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો