તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવાયાર્ડમાં તોડફોડના ગુનામાં 15ની ઘરપકડ

નવાયાર્ડમાં તોડફોડના ગુનામાં 15ની ઘરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનવાયાર્ડમાં સોમવારે રાત્રે એક કોમના યુવાનને બીજી કોમના યુવાને તમાચો લગાવ્યા બાદ બે કોમનાં ટોળાં આમનેસામને આવી જતાં પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસે ઘટનામાં રાયોટીંગનો ગુનો નોંધી એક સગીર સહિત 15 શખ્સને ઝડપી પાડયા હતા

ફતેગંજ પોલીસે આસિફ પઠાણ, ગોફરાન શેઠ, કમરાન શેઠ, ઇમરાન શેઠ, મોસીન પઠાણ, કાદીરખાન હાજી, તૈયબઅલી અકબરખાન, સલમાન મુન્નાતૈયા, ઇકરારખાન મુન્નાતૈયા, જાવેદ, પટિયાલા ઇશ્પાકખાન, સમસુલખાન, ખાલીદખાન કલ્લુખાન, સદ્દામ વોન્ટેડ, મોનુ મુસબરખાન, વાસીમખાન, આસિફખાન પઠાણ, રીઝવાનખાન પઠાણ, તથા સંદીપ મહિજીભાઇ, નિકો પુનમભાઇ, કિરીટ પરસોત્તમભાઇ પરમાર તથા તેનો છોકરો અને હેરિક તથા અલપ્યા મરાઠી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

છેલ્લા બે દિવસમાં સીસી ટીવી કેમેરાના ફુટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી.

યુવાનને તમાચો મારતાં પથ્થરમારો થયો હતો

પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ શરુ કર્યુ

અન્ય સમાચારો પણ છે...