તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યુઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જિલ્લા આયોજન સમિતિની રચના કરવા માટે જિલ્લા પંચાયત-વડોદરાના ચૂંટાયેલા સભ્યોમાંથી 18 તેમજ જિલ્લાની ચાર નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી 2 સહિત કુલ-20 સભ્યોની ચૂંટણી તા.15 ઓક્ટોબરે યોજાનાર છે. ચૂંટણી માટે બુધવારે વડોદરા જિ.પં.ના કોંગ્રેસના 21 સભ્યો પૈકી 16 સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસના વધુ 2 સભ્યો દ્વારા શનિવાર સુધીમાં ફોર્મ ભરી દેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના 14 સભ્યો પણ ફોર્મ ભરશે.

જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી માટે 16 ફોર્મ ભરાયાં

અન્ય સમાચારો પણ છે...