તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રી બીફોર નવરાત્રી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ.એસ.યુનિવર્સિટીનીફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સિસના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ્ટેન્શન એન્ડ કમ્યુનિકેશનના એલ્યુમનાય એસોસિયેશન તેમજ લાયન્સ ક્લ્બ ઓફ બરોડા દ્વારા રાત્રી બીફોર નવરાત્રી 2016નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિંગર તરીકે વત્સલા પાટીલ અને તેમનું ગ્રુપ ઉપસ્થિત રહેશે. ગરબા ખેલૈયાઓ તારીખ 29 સપ્ટેમ્બર 2016 ના રોજ સાંજે 7.00 વાગ્યે શ્રી નારાયણ પાર્ટીપ્લોટ, ઝાંસી રાની સર્કલ પાસે, સુભાનપુરા, વડોદરા ખાતે ગરબે ઘુમી શકશે.
અન્ય સમાચારો પણ છે...