તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરાનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી તાજિયા બનાવે છે

વડોદરાનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી તાજિયા બનાવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી તાજિયા બનાવે છે

વડોદરાના છીપવાડમાં ભેંસવાડા વિસ્તારમાં રહેતો પઠાણ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી કલાત્મક તાજિયા બનાવી રહ્યો છે. 100 વર્ષથી પરંપરાગત રીતે અલગ અલગ ડિઝાઇનમાં પરિવાર તાજિયા બનાવે છે. અંદાજે 100 વર્ષ પહેલાં નુરખાન મુસ્તુફાખાન પઠાણ તાજિયા બનાવતા હતા, ત્યારબાદ તેમના પુત્ર સિકંદરખાન અને હવે સિંકદરખાનના પત્ની સલમાબીબી અને બે પુત્રો તાજિયા બનાવે છે. .આ પરિવાર કાગળ પર હાથથી અલગ અલગ ડિઝાઇનની કોતરણી કરી તેને તાજિયા પર લગાવાય છે. જેને નિહાળવા વડોદરાની પ્રજામાં ભારે આકર્ષણ રહેતું હતું.

અન્ય સમાચારો પણ છે...