તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરના કલાપ્રેમી અતુલ શાહ અને તેમના ધર્મપત્ની મુદીતા શાહે

વડોદરા |શહેરના કલાપ્રેમી અતુલ શાહ અને તેમના ધર્મપત્ની મુદીતા શાહે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના કલાપ્રેમી અતુલ શાહ અને તેમના ધર્મપત્ની મુદીતા શાહે 25 પેન્સિલ ડ્રોઇંગ્સમાં ગાંધીજીના વિચારોને પ્રસ્તુત કર્યા છે. મહાત્મા ગાંધીના જન્મદિને પ્રતિવર્ષ એક્ઝિબિશનના માધ્યમથી કલાંજલી આપતા ગાંધીયન યુગલે તૈયાર કરેલા ડ્રોઇંગ્સનું એક્ઝિબિશન ‘ટોલ્ડ એન્ડ અનટોલ્ડ’ 2 ઓક્ટૉબરથી યોજાશે. એક્ઝિબિશનમાં 1.5 ફુટની સાઇઝના ડ્રોઇંગ્સ સાથે અખબારો પર તૈયાર કરેલા ગાંધીજીના ચિત્રો પણ મૂકવામાં આવશે.

2જી ઓક્ટૉબરથી ગાંધીજીની કલાંજલિ

અન્ય સમાચારો પણ છે...