તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરામહાનગર પાલિકા દ્વારા સંત વિનોબા ભાવેની જન્મજયંતી ઉજવણી કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરામહાનગર પાલિકા દ્વારા સંત વિનોબા ભાવેની જન્મજયંતી ઉજવણી કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરામહાનગર પાલિકા દ્વારા સંત વિનોબા ભાવેની જન્મજયંતી ઉજવણી કરવામાં આવનાર છે. સંત વિનોબા ભાવેની જન્મજયંતી નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ મેયર ભરત ડાંગરના હસ્તે તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 8.30 કલાકે સલાટવાડા ત્રણ રસ્તા ખાતે યોજવામાં આવ્યો છે.

સંત વિનોબા ભાવેને પુષ્પાંજલિ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો