તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરનાન્યુ સમારોડ પર આવેલ શ્રીયંત્ર મંદિર ખાતે ગણેશ ચતુર્થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરનાન્યુ સમારોડ પર આવેલ શ્રીયંત્ર મંદિર ખાતે ગણેશ ચતુર્થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરનાન્યુ સમારોડ પર આવેલ શ્રીયંત્ર મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે 1111 મોદકથી ગણપતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા.5 થી 15મી સપ્ટેમ્બર સુધી શ્રીયંત્ર મંદિરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મહંત પૂ.ડો.મંગલદત્ત દવેએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ વર્ષે પણ 1,111 મોદકનો ગણેશ યાગ યોજાશે.

શ્રીયંત્ર મંદિર ખાતે મોદકનો ગણેશયાગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો