તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા | આજે10 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફસ્ટ ઍઇડ દિવસ નિમિત્તે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | આજે10 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફસ્ટ ઍઇડ દિવસ નિમિત્તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | આજે10 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફસ્ટ ઍઇડ દિવસ નિમિત્તે વડોદરાવાસીઓને ફર્સ્ટ ઍઇડથી ત્વરિત સાસવાર મળે તે માટે રેડ ક્રોસ સોયાયટી દ્વારા ફર્સ્ટ ઍઇડ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન વિવિધ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે શહેરના ટ્રાફિક બ્રિગેડ જવાનો માટે દંતેશ્વર ટ્રેનિગ સેન્ટર ખાતે સવારે 8:30 કલાકે ડૉ.વિશ્વજિત તિવારી ફર્સ્ટ ઍઇડની ટ્રેનિંગ આપશે.

રેડ ક્રોસ સોસા. દ્વારા ફર્સ્ટ ઍઇડ ડે ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો