તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ સને 2016ના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ સને 2016ના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ સને 2016ના વર્ષ માટેની જાહેર રજાઓમાં બકરી ઇદ (ઇદ ઉલ અદહા)ની રજા તા.12મી સપ્ટેમ્બરને સોમવારને બદલે તા.13મી સપ્ટેમ્બરને મંગળવારના રોજ જાહેર કરવામાં આવી છે. તદઅનુસાર વડોદરા મહાનગર પાલિકામાં તા.12,સપ્ટેમ્બરને સોમવારના બદલે તા.13,સપ્ટેમ્બરને મંગળવારના રોજ બકરી ઇદ (ઉદ ઉલ અદહા)ની રજા જાહેર કરવામાં અાવી છે. તા.12મી સપ્ટેમ્બરને સોમવારના રોજ વડોદરા મહાનગરપાલિકાની તમામ કચેરીઓ કાર્યરત રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવ્યું છે.

જાહેરનામું| બકરી ઇદની રજા તા.12ને બદલે 13 સપ્ટેમ્બરે જાહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો