તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ વિભાગની 4 વેપારીને નોટિસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશોત્સવનીઉજવણીમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતા મોદક,મોતીચૂરના લાડુ,બુંદીના લાડુની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ફૂડ વિભાગે શરૂ કરેલી ઝુંબેશમાં સમા,મકરપુરા,દાંડિયાબજાર અને વાડી વિસ્તારમાંથી વધુ નમૂના મેળવવામાં આવ્યા હતા. સિવાય,ખાણીપીણીની લારીઓમાં પણ ચેકિંગ કરીને પાણીપુરીનું 370 લિટર પાણી અને 65 કિલો વાસી ખોરાક ફેંકી દેવામાં આવ્યો હતો.આ વિસ્તારમાં હાઇજેનિક કંડિશન જાળવવા બદલ એક વેપારી તેમજ લાઇસન્સ-રજિસ્ટ્રેશન કરવા બદલ 4 વેપારીઓને નોટિસ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો