તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |રાજય સરકાર દ્વારા 13મી સપ્ટેમ્બરના રોજ ઇદની રજા જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |રાજય સરકાર દ્વારા 13મી સપ્ટેમ્બરના રોજ ઇદની રજા જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રાજય સરકાર દ્વારા 13મી સપ્ટેમ્બરના રોજ ઇદની રજા જાહેર કરેલી છે.જેથી આરટીઓ ખાતે ડ્રાયવિંગ ટેસ્ટ આપવા માટે જેમણે એપોઇનમેન્ટ લીધી હોય તેમણે 12મીએ ટેસ્ટ આપવામાટે હાજર રહેવુ.તેમ આરટીઓ વડોદરા દ્વારા જણાંવાયુ છે.ઉલ્લેખનીય છે કે અગાઉ બકરી ઇદની જાહેર રજા તા.12 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી લીધી હોય તેવા અરજદારોએ રજાના ફેરફારને અનુલક્ષીને કામગીરી માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

RTO | તા.13મીએ કચેરીનું તમામ કામકાજ બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો