તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આલોક દેસાઈની ટોક યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુવાલયદ્વારા 11 સપ્ટેમ્બરે 10:15 થી 12:15 વાગ્યે અનકન્વેનશનલ કરિયર એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિષય પર આલોક દેસાઈની ટોક યોજાશે. પ્રોગ્રામનું આયોજન હાયર સેકન્ડરી અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત સ્ટુડન્ટ્સને તેમના કરિયર માટે માર્ગદર્શન અને બીજી ઘણી બધી બાબતો વિષે માહિતી આપવામાં આવશે. કાર્યક્રમ માટે યુવાલાય, ચોથા માળે, પંચમ આઇકોન બિલ્ડીંગ, ડી-માર્ટ પાસે, વાસના રોડ, વડોદરા ખાતે ટૉક યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો