તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |નારાયણ સેવા સંસ્થાન,વડોદરા શાખા દ્વારા આત્મીય સ્નેહ મિલન સમારોહનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |નારાયણ સેવા સંસ્થાન,વડોદરા શાખા દ્વારા આત્મીય સ્નેહ મિલન સમારોહનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નારાયણ સેવા સંસ્થાન,વડોદરા શાખા દ્વારા આત્મીય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.17,જુલાઇને રવિવારના રોજ માંજલપુર અતિથિગૃહ ખાતે સ્નેહ મિલન યોજાયો હતો. સ્નેહ મિલનમાં 400 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે દેવજીભાઇ પટેલ, કરસનસિંગ, જીવનભાઇ પટેલ, પ્રતાપભાઇ, કમલાકર, શિલ્પાબેન, જિતેશભાઇ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

‘આત્મીય સ્નેહ મિલન સમારોહ’ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો