• Gujarati News
  • National
  • વડોદરા |નવલખી મેદાન ખાતે તા.12 થી 15 ઓગસ્ટ સુધી વડોદરાના

વડોદરા |નવલખી મેદાન ખાતે તા.12 થી 15 ઓગસ્ટ સુધી વડોદરાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નવલખી મેદાન ખાતે તા.12 થી 15 ઓગસ્ટ સુધી વડોદરાના સમૃદ્ધ ઇતિહાસ વારસાની તસવીરો દ્વારા ઝાંખી કરાવતા ચાર દિવસીય વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું છે. વડોદરા-અતીતની ઝાંખી નામથી યોજાનાર પ્રદર્શન 4 દિવસ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી વિનામૂલ્યે જોઇ શકાશે. પ્રદર્શનમાં શહેરનો પ્રાચીન ઇતિહાસ, દાદા સાહેબ ફાળકેનો વડોદરા સાથે સંબંધ, શહેરની હેરિટેજ ઇમારતો, સમૃદ્ધ સંગ્રહાલયો, રાજા રવિ વર્માની યાદો સહિત અનેકવિધ કૃતિઓ રજૂ કરાશે.

પ્રદર્શન| નવલખીમાં ઇતિહાસ વારસા વિષયક પ્રદર્શન યોજાશે

અન્ય સમાચારો પણ છે...