• Gujarati News
  • National
  • શાહરૂખ સામેની ફરિયાદ રદ મુદ્દે આજે સુનાવણી

શાહરૂખ સામેની ફરિયાદ રદ મુદ્દે આજે સુનાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલીવુડનાસ્ટાર શાહરૂખખાન તેના ફિલ્મ રઈસના પ્રમોશન માટે થોડા સમય અગાઉ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતા ત્યારે ભારે ભીડ અને ચાહકોના ધસારાની ધક્કા મુક્કીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કિસ્સામાં એફ.આઈ.આર. નોંધાવામાં આવી હતી. એફ.આઈ.આર. રદ કરવા માટે હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટીશન કરવામાં આવી છે તે પીટીશન અંગે આવતી કાલ તા.30 માર્ચ ગુરૂવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...