• Gujarati News
  • National
  • કેનવાસ પેઇન્ટિંગ કરતાં સ્ટ્રીટ પેઇન્ટિંગ કરવું વધારે મુશ્કેલ છે

કેનવાસ પેઇન્ટિંગ કરતાં સ્ટ્રીટ પેઇન્ટિંગ કરવું વધારે મુશ્કેલ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું આજની યુવા પેઢીમાં મારી જાતને જોઉ છું. આજે સ્ટુડન્ટ્સને રહેવાની સુવિધા મળે છે. જ્યારે પહેલી વખત વડોદરામાં આવ્યો હતો, ત્યારે રહેવા માટે કોઇપણ જગ્યા નહોતી. પરંતુ રવિશંકર રાવળે મને સપોર્ટ કર્યો હતો.

તમારા કાર્ય વિશે લોકો સાથે વાત કરવી ખૂબ અઘરી છે. પરંતુ કેટલાક સ્ટેજ પછી તમારે તમારી ગાથા યંગસ્ટર્સ સમક્ષ મૂકવી જોઇએ. મારા આર્ટમાં ઇતિહાસ, વર્તમાન, ટેકનોલોજીની વાત કરી છે.

કલર માત્ર વિઝનનું નહીં, પરંતુ પેઇન્ટિંગમાં પ્રદર્શિત સ્થાનની પરિસ્થિતિ પણ દર્શાવે છે તેમ ગુલામ મહોમંદ શેખે ‘અમોગ સેવરલ કલ્ચર એન્ડ ટાઇમ્સ’ વિશેની ટોકમાં જણાવ્યું હતું. તેમણે સ્ટ્રીટ વર્ક વિશે જણાવ્યું કે, કેનવાસ પેઇન્ટિંગ કરતા સ્ટ્રીટ પેઇન્ટિંગ કરવું વધુ મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...