તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |એલસીબીએ સાવલી અને ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી પાંચ ઘરફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |એલસીબીએ સાવલી અને ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી પાંચ ઘરફોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |એલસીબીએ સાવલી અને ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી પાંચ ઘરફોડ ચોરીના ગુનાનો મુખ્ય સુત્રધાર નંદુ ઉર્ફે સુરેશ જેઠા પટેલ (રહે, વડાલી, જી.ખેડા)ને મંજુસર જીઆઇડીસીમાંથી ઝડપી પાડયો હતો. છેલ્લા ઘણાં સમયથી નંદુ પોલીસના ચોપડે વોન્ટેડ હતો. નંદુની પૂછપરછ કરતાં પાંચ ઘરફોડ ચોરી ઉપરાંત સાવલીમાં 2 અને મંજુસર જીઆઇડીસીમાં અલગ અલગ કંપનીઓમાં 4 સ્થળોએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત પાનેલી જીઆઇડીસીમાં3 કંપની મળીને 14 ઘરફોડ કર્યાની કબૂલાત કરી હતી.

દુકાનોમાંથી ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો