તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |બાજવાડા સમડી પોળમાં રહેતા અને જીએસએફસીમાં મિકેનિકલ મેલેમાઇન વિભાગના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |બાજવાડા સમડી પોળમાં રહેતા અને જીએસએફસીમાં મિકેનિકલ મેલેમાઇન વિભાગના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |બાજવાડા સમડી પોળમાં રહેતા અને જીએસએફસીમાં મિકેનિકલ મેલેમાઇન વિભાગના ચીફ પ્રોજેકટ મેનેજર રાજેશ બાલકૃષ્ણ શાહ બુધવારે બપોરથી રહસ્યમય સંજોગોમાં લાપતા થયા બાદ ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં 30 કલાક પછી રાજેશ શાહ ઘેર પરત ફર્યા હતા.શુક્રવારે પોલીસે તેમનું નિવેદન લઇને શું બન્યું હતું તેની તપાસ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનું નિવેદન મેળવી શકાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમની સ્થિતી સારી હોવાથી નિવેદન લઇ શકાયુ નથી.

ગુમ થવાના કેસમાં જીએસએફસી અધિકારીનું નિવેદન લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો