તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |શહેરમાં રખડતી ગાયોને પગલે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરમાં રખડતી ગાયોને પગલે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શહેરમાં રખડતી ગાયોને પગલે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગઇ કાલે મોડી રાત્રે માંજલપુર ખાતે એક બાઇક સવારને કૂતરું અડફેટે આવતાં સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરના માંજલપુર મહાદેવ ફળિયામાં રહેતા નીલેશ ચંદુભાઇ પરમાર (ઉ.વ.25) ગઇકાલે રાત્રે 1:45 વાગે માંજલપુર બીઓબી પાસેથી પસાર થતો હતો.દરમિયાન અચાનક રસ્તે રખડતું કૂતરું વચ્ચે આવતા બાઇક સ્લિપ થયું હતું. અકસ્માતને પગલે ઇજા પામેલા નીલેશને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

માંજલપુરમાં બાઇક સવારની અડફેટે કૂતરું આવતાં અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો