તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોલમાંથી ચોરી કરનાર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ મોલમાંથી જીન્સ અને ટી શર્ટ ચોરી કરનાર કોલેજિયન ઝડપાઈ ગયો હતો.તેની સામે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

સયાજીગંજ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાનના મેનપુરનો રહીશ રાહુલ ભારતસિંહ મીના (ઉ.વ.29) રેલવેમાં નોકરી કરતાં તેના મિત્ર ધર્મેન્દ્ર મીનાને મળવા આવ્યો હતો.ગઈકાલે તે સાંજના સમયે સેન્ટ્રલ મોલમાં ગયો હતો.

પછી તે બે જીન્સ પેન્ટ અને એક ટી શર્ટ પહેરી નીકળતો હતો ત્યારે સિકયુરિટી જવાનને શંકા જતાં તેને અટકાવ્યો હતો .તપાસ કરતાં તેની ચોરી પકડાઈ ગઈ હતી.આ પછી તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તેણે પહેરેલાં બે જીન્સ અને બે ટી શર્ટ મળી કુલ ~7500ની કિંમતનાં બ્રાન્ડેડ કપડાં સાથે ઝડપાઈ ગયો હતો. રાહુલે જણાવ્યું હતું કે ‘તે કોલેજમાં અભ્યાસ કરે છે અને શરાબ પીધા પછી હું કેવી રીતે મોલમાં પહોંચી ગયો તેની મને ખબર પડી હતી. આમ, ચોરી કરનાર કોલેજિયન ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો