તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે વિચાર-ગોષ્ઠિ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીમંતએસવીપીસી ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આશીર્વાદ ગણેશજીને રવિવાર તા.11 સપ્ટેમ્બરે સુવર્ણ યજ્ઞોપવિત અર્પણ કરવાનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત અને કેન્દ્રિય સંરક્ષણ મંત્રી મનોહર પારિકરની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ઉપરાંત સાંજે 4 થી 6 દરમિયાન મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે ‘સ્વ-રાષ્ટ્ર સૌરક્ષણ મારો જન્મ સિદ્ધ હક્ક છે વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટના પ્રમુખ રવિ પાટીલ અને જનસંપર્ક અધિકારી મહેશ પંડ્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પ્રસંગે રક્ષા મંત્રી મનોહર પારીકર,વડોદરાના રાજવી મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ અને રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો