તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 5 દિવસ માટે બિરાજમાન ગણપતિનું આજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 5 દિવસ માટે બિરાજમાન ગણપતિનું આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 5 દિવસ માટે બિરાજમાન ગણપતિનું આજે સાંજે 5 કલાકે સુરસાગરમાં વિસર્જન કરાયું હતું. એન.એસ.યુ.આઇ ગ્રૂપ દ્વારા વિસર્જન પહેલાં બપોરે 12 કલાકે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું અને બાદ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ડી.જે પાર્ટીનું આયોજન કરાયુંં હતું. ડી.જે પાર્ટી ઉપરાંત ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ નવા ચૂંટાયેલા યુ.જી.એસ અને વી.પી સાથે સેલ્ફિ લઇ પોતાની સોશિયલ સાઇટ પર અપડેટ કરી તેઓને શુભેચ્છા પાઠવી હતી.

કોમર્સ ફેકલ્ટીના ગણપતિનું વિસર્જન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો