• Gujarati News
  • National
  • વડોદરા| વડોદરાશહેર જિલ્લામાં સ્વાઇન ફ્લુના રોગચાળાને રોકવા જિલ્લા પંચાયતની આયુર્વેદ

વડોદરા| વડોદરાશહેર જિલ્લામાં સ્વાઇન ફ્લુના રોગચાળાને રોકવા જિલ્લા પંચાયતની આયુર્વેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરાશહેર જિલ્લામાં સ્વાઇન ફ્લુના રોગચાળાને રોકવા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સયાજી હોસ્પિટલ, જમનાબાઇ હોસ્પિટલ તથા મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીના જણાવ્યા મુજબ જિલ્લાના 34 આયુષ કેન્દ્રો, 10 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ ઉકાળા વિતરણ કરાઇ રહ્યું છે.

આરોગ્ય| સ્વાઇન ફ્લૂ મટાડવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...