તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસાય વેરાની મુદત આજે પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યવસાયવેરો ભરવાની મુદત તા.30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહી છે અને બજેટના 36 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે 20.76 કરોડ રૂપિયાની આવક થઇ છે.

સેવાસદનમાં વ્યવસાય વેરો ચૂકવતા 36770 એકટીવ ખાતા છે અને તેમાં તબીબો, અાર્કિટેકટ,વકીલ,બિલ્ડર,કોન્ટ્રાકટર,વેટ ચૂકવતા વેપારીઓ, આરટીઓ એજન્ટ,વાહન ડીલર્સ,કોઓપરેટીવ બેન્ક,રાષ્ટ્રીયકૃત બેન્ક,એટીએમનો સમાવેશ થાય છે. ચાલુ નાણાંકિય વર્ષે સમયગાળામાં 18568 ખાતાની રૂા.4.75 કરોડની વસૂલાત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...