તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડનગરનાં 84 મકાનો તોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરણીવારસિયા રિંગ રોડ સ્થિત ઓડનગરનાં 84 ઝૂંપડાં-કાચાં મકાનો તા.9 ઓકટોબર સુધીમાં ખાલી કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાર બાદતા.10 ઓકટોબરે મકાનો તોડી પાડવાની તાકીદ કરવામાં આવી છે.

ઓડનગર રે.સ નં.385 ખાતે કુલ 84 ઝૂપડાંવાસીઓને પુન: વસન કરવા માટે નેટ પ્રિમિયમ રૂા.12 કરોડ અને એસઆરએસ કોસ્ટ રૂા.5.04 કરોડ મળી કુલ રૂા.17.04 કરોડનું હાઇએસ્ટ ટેન્ડર રહ્યું હતું.જેમાં, ઝૂંપડાંવાસીને ફ્રીમાં આવાસ ફાળવવામાં આવશે અને 18 મહિનામાં આવાસો તૈયાર કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...