• Gujarati News
  • National
  • પત્નીએ શરીર સુખની ના પાડતા પતિની જાનથી મારી નાંખવા ધમકી

પત્નીએ શરીર સુખની ના પાડતા પતિની જાનથી મારી નાંખવા ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પાણીગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાને સંતાનમાં એક દીકરો અને દીકરી હોવાથી અઠવાડિયા પહેલાં જ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. શરીર સુખ બાબતે પ્રીતિને પોતાના પતિ રાકેશ સાથે બોલાચાલી થઈ હતી. જેથી પ્રીતિ પોતાના પિયર રહેવા માટે જતી રહી હતી. શુક્રવારના રોજ રાકેશ પ્રીતિને તેના પિયરથી સાસરી ખાતે લઈ આવ્યો હતો. જ્યાં પતિ, સાસુ અને દિયર દ્વારા પ્રીતિને ગડદાપાટુનો માર મારી તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે અંગે પ્રીતિ કહારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...