તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટસ એસોસિયેશનની તા.10,જુલાઇના રોજ એજીએમ યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટસ એસોસિયેશનની તા.10,જુલાઇના રોજ એજીએમ યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટસ એસોસિયેશનની તા.10,જુલાઇના રોજ એજીએમ યોજાઇ હતી. જેમાં ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટસ એસોસિયેશનના નવા સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2016 થી 2020 સુધી પ્રમુખ તરીકે નિમેષ મહેતા, ઉપપ્રમુખ તરીકે મહેશ શાહ, મંત્રી તરીકે નિલેષ શાહ, સહમંત્રી તરીકે ચિરાગ મોદી અને ખજાનચી તરીકે ભાવેન શાહની નિયુક્તી કરવામાં આવી છે.

ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટસ એસો.ના હોદ્દેદારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો