તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માયાવતીના અપમાન મુદ્દે આશ્ચર્યજનક ચીમકી આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયાવતીના અપમાન મુદ્દે આશ્ચર્યજનક ચીમકી આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુજનસમાજ પાર્ટીનાં અધ્યક્ષા અને દલિત નેતા માયાવતીના ભાજપના આગેવાન દ્વારા કરાયેલા અપમાનના કૃત્યને મુસ્લિમ આગેવાન વારીસઅલી સૈયદ(બાપુ)એ વખોડી કાઢ્યું છે. તેમણે માયાવતીના અપમાનના મુદ્દે તા.24 જુલાઇએ આશ્ચર્યજનક કાર્યક્રમ અથવા આત્યંતિક પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉપરાંત માયાવતીનું અપમાન કરનારના મોઢા પર કાળી સહી લગાવનારને રૂા.5 લાખનું ઇનામ આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો