તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રિકશામાં જઇ રહેલી વૃદ્ધાની બે તોલાની સોનાની ચેઇનની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિકશામાં જઇ રહેલી વૃદ્ધાની બે તોલાની સોનાની ચેઇનની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| હરણીરોડ વિસ્તારથી ફતેપુરા પોલીસ ચોકી પાસે આવેલી કરિયાણાની દુકાને જવા માટે નિકળેલાં વૃંદાવન ટાઉનશિપમાં રહેતાં સવિતાબેન ઠક્કરે રિકશામાં બેઠા બાદ 15 મિનિટના ગાળામાં વૃદ્ધાના ગળામાં પહેરેલી સોનાની બે તોલાની ચેઇનની ચોરી થતાં વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રિકશામાં બેઠેલાં સવિતાબેન ને અગાઉથી મુસાફર તરીકે બેઠેલા શખ્સોએ થોડા અંદર બેસવાનું કહી ફતેપુરા ભાંડવાડા પાસે પંકચર પડ્યું હોવાનું જણાવીને વૃદ્ધાને ઉતારી દીધાં હતાં અને ત્યાર બાદ વૃદ્ધાને ખ્યાલ આવ્યો હતો કે સોનાની ચેઇન ચોરાઇ ગઇ છે.તેમણે કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો