તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમેષ મહેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટ્સ એસોસિયેશનની તા.10,જુલાઇના રોજ એજીએમ યોજાઇ હતી. જેમાં ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટ્સ એસોસિયેશનના નવા સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2016 થી 2020 સુધી પ્રમુખ તરીકે નિમેષ મહેતા, ઉપપ્રમુખ તરીકે મહેશ શાહ, મંત્રી તરીકે નીલેશ શાહ, સહમંત્રી તરીકે ચિરાગ મોદી અને ખજાનચી તરીકે ભાવેન શાહની નિયુક્તિ કરવામાં આવી છે.

ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટ્સ એસો.ના હોદ્દેદારો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

    વધુ વાંચો