તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |કલાલી ફાટક પાસે આવેલ વુડાની સંતોષી વસાહતમાં મકાનો ફાળવવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |કલાલી ફાટક પાસે આવેલ વુડાની સંતોષી વસાહતમાં મકાનો ફાળવવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કલાલી ફાટક પાસે આવેલ વુડાની સંતોષી વસાહતમાં મકાનો ફાળવવામાં આવેલ છે. બે માસમાં થઇ ગયા પછી પણ વિસ્તારના રહીશોનો વીજળીનું કોમન મીટર આપેલ છે. કોમન મીટર આપેલ હોવાથી વિસ્તારમાં વારંવાર લાઇટો બંધ થઇ જાય છે અને કેબલ બળી જાય છે. જીઇબીમાં ફરિયાદ કરવા છતાં પણ કોઇ સંભાળતું નથી. વિસ્તારના મૂકેશભાઇ ગોહિલે જણાવ્યું હતું કે અમે કનેકશનના રૂપિયા ભરી દીધા છતાં પણ અમોને મીટર કનેકશન મ‌‌ળ્યું નથી. કનેકશનના વીજ વાયરો ખુલ્લા હોવાથી ચોમાસામાં કરંટ લાગવાનો અને કોઇને પણ જાનહાની થઇ શકે છે.

સંતોષી વસાહતમાં મીટર કનેકશન આપવા માગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો