તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા આયોજિત સાધન સહાય વિતરણના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા આયોજિત સાધન સહાય વિતરણના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા આયોજિત સાધન સહાય વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ ભાઇ-બહેનોને સાધન સહાય તરીકે ટ્રાઇસિકલ, કપાયેલા પગ માટે કેલિપર્સ, વ્હીલ ચેર વગેરે જીવન જરૂરિયાત મુજબનાં સાધનોનું મફત વિતરણ કરવામાં આવનાર છે. સાધન સહાય મેળવનાર ઇચ્છુક ભાઇ-બહેનોએ પોતાનો પાસપોર્ટ ફોટોગ્રાફ, જન્મનો દાખલો અને તમામ વિગતોની અરજી સાથે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ, ઉર્મિ સ્કૂલની પાસે, સમા-સાવલી રોડ ખાતે ફોર્મ ભરી જવા જણાવ્યું છે.

દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો