તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |રમણભાઇ સી.પટેલ શિક્ષણ સિદ્ધિ સ્મારક યોજના અંતર્ગત શહેરની 20

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |રમણભાઇ સી.પટેલ શિક્ષણ સિદ્ધિ સ્મારક યોજના અંતર્ગત શહેરની 20

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રમણભાઇ સી.પટેલ શિક્ષણ સિદ્ધિ સ્મારક યોજના અંતર્ગત શહેરની 20 શાળાના ધો.10 અને 12મા માર્ચ, 2016મા 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર સૌથી વધુ સફળ વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવનાર છે. વડોદરા મ્યુ.કોર્પોરેશનના મેયર ભરતભાઇ ડાંગર તથા સમારંભના પ્રમુખ તરીકે બ્રાઇટ શાળાના ચેરમેન કેળવણીકાર સમાજસેવક જયેન્દ્રભાઇ શાહ, કેળવણીકાર પ્રકાશભાઇ દેસાઇના હસ્તે પુસ્તકોના સેટ તથા લેમિનેશન વાળા પ્રમાણપત્રનું તા.23,જુલાઇને શનિવારના રોજ સાવારે 10.00 કલાકે જનરલ એજ્યુકેશન ઓડિટોરિયમ, સી.સી.મહેતા હોલમાં રાખવામાં આવેલ છે.

સફળ વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો