તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |અંબે ગ્રૂપ ઓફ સ્કૂલની શાખા અંબે ગ્રૂપ,માંજલપુર દ્વારા તા.23મી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |અંબે ગ્રૂપ ઓફ સ્કૂલની શાખા અંબે ગ્રૂપ,માંજલપુર દ્વારા તા.23મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અંબે ગ્રૂપ ઓફ સ્કૂલની શાખા અંબે ગ્રૂપ,માંજલપુર દ્વારા તા.23મી જુલાઇને શનિવારના રોજ સવારે 9.30 કલાકે સાંઇ ચોકડીથી વડસર બ્રિજ સુધીના નવા તૈયાર થયેલા 745 મીટરના રસ્તા પરના ડિવાઇડર પર 111 છોડ રોપીને તેના સુશોભન અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે 111 રોપાઓ સાથે લઇને પર્યાવરણ બચાવોના સૂત્રોચ્ચાર સાથેની રેલી પ્રસૂતિ કરવામાં આવશે. કાર્યક્રમમાં મેયર, મ્યુ.કમિશનર, નિયામક પાર્કસ એન્ડ ગાર્ડન કોર્પોરેટર્સ તેમજ શાળાના મેનેજમેન્ટ, આચાર્ય, વિદ્યાર્થીઓ અને વાલીમિત્રો ઉપસ્થિત રહેશે.

માંજલપુરમાં ડિવાઇડર પર 111 છોડ રોપાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો