તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાના કેસમાં આજીવન કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દારૂપીવાના પૈસા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી લોખંડની કુહાડીના ઘા મારી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા શખ્સને કસૂરદાર ઠેરવી ન્યાયાધીશે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આરોપી રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઇ વસાવા (રહે.શાહપુર)ને જાન્યુઆરી 2015માં દારૂ પીવાના પૈસા બાબતે સોમાભાઇ વસાવા સાથે ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવત રાખી આરોપીએ તા.6 જાન્યુઆરી 2015ના રોજ કુહાડીના ઘા મારી સોમાભાઇને ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેના કારણે સોમાભાઇનું મોત નિપજ્યું હતું. આરોપીની હત્યા થઇ હોવાની જાણ થતાં સાહેદ અલ્પેશ મહેશભાઇની સાથે બાઇક પર જતાં આરોપીએ તેણે જણાવેલ કે, તારા બાપનું મોત નિપજાવ્યું છે અને હવે તારો વારો છે તેમ જણાવી અલ્પેશે બાઇક ભગાડી હતી અને તેના કારણે બન્નેનો બચાવ થયો હતો. અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપી રાજેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો