• Gujarati News
  • National
  • વડોદરા |અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની 5140મી જન્મજયંતીની ઉજવણી કરવામાં

વડોદરા |અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની 5140મી જન્મજયંતીની ઉજવણી કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની 5140મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. તા.1,ઓક્ટોબરના રોજ સવારે 9.00 કલાકે ધ્વજારોહણ અને સાંજે 4.00 થી 7.00 કલાકે શોભાયાત્રા,આરતી યોજાશે. તદઉપરાંત તા.24મી સપ્ટેમ્બરે બાળકો માટે ચિત્ર સ્પર્ધા, ક્લે મોડેલિંગ, વેશભૂષા તથા અગ્રસેન ક્વિઝ અને તા.25મીએ મહિલાઓ માટે બુકે મેકિંગ, સલાડ ડેકોરેશન, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, નેઇલ હરીફાઇ યોજાશે. ઇચ્છુકોએ તા.20મી સપ્ટેમ્બરના રોજ અગ્રવાલ સમાજ ટ્રસ્ટ, 70, શ્રીનગર સોસાયટી, દિનેશ મિલની પાછળ, પ્રતિયોગિતા ફોર્મ ભરી જવા.

શોભાયાત્રા|મહારાજા અગ્રસેનની 5140મી જન્મજયંતી ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...