• Gujarati News
  • National
  • વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની સાથોસાથ પક્ષોના આગેવાનો તેમની કોર ટીમ

વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની સાથોસાથ પક્ષોના આગેવાનો તેમની કોર ટીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની સાથોસાથ પક્ષોના આગેવાનો તેમની કોર ટીમ સાથે વડોદરા સહિત મધ્ય ગુુજરાતમાં આવી રહ્યા છે. ટીમના સતત આગમનના કારણે જાણે ઇલેકશન ટુરિઝમ ચાલી રહ્યું હોવાની ચર્ચા રાજકીય કાર્યકરોમાં થઇ રહી છે. ઇલેકશન ટુરિઝમ પર આવતા આગેવાનો અને તેમના ટેકેદારોને લેવા અને મૂકવાથી માંડીને રહેવા તથા જમવાની તથા પ્રચાર- પ્રસાર માટેની વ્યવસ્થા કરી આપવા માટે રાજકીય પક્ષોએ અલાયદું સેલ બનાવ્યું છે.

ઇલેકશન ટુરિઝમનો ભારે ધમધમાટ

અન્ય સમાચારો પણ છે...