• Gujarati News
  • National
  • વાવાઝોડામાં ફાટે એટલે રાજ્યનો સૌથી ઊંચો ધ્વજ ઉતારાયો

વાવાઝોડામાં ફાટે એટલે રાજ્યનો સૌથી ઊંચો ધ્વજ ઉતારાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
71માસ્વતંત્રતા પર્વની ઉજવણીમાં લોકાર્પણ કરાયેલા રાજ્યના સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજને ઓખીના વાવાઝોડાની અસરના કારણે ફાટીના જાય તેની તકેદારીરૂપે ઉતારી લેવામાં આવ્યો છે. વડોદરામાં 67 મીટરની ઉંચાઇ ધરાવતા રાષ્ટ્રધ્વજનું ઓગષ્ટ મહિનામાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા લોકાર્પણ કરાયુ હતુ. 67 મીટરની ઉંચાઇએ ફુંકાયેલા વરસાદી વાયરાના કારણે ધ્વજ ફાટી ના જાય તે માટે તેને તાબડતોબ નીચે ઉતારી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...