• Gujarati News
  • National
  • ક્રિકેટ સટ્ટાના આરોપીના રિમાન્ડ નામંજૂર

ક્રિકેટ સટ્ટાના આરોપીના રિમાન્ડ નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસયાજીંગજ વિસ્તારમાં ગયા મહિને ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ કરવાનું કૌભાંડ બહાર આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બે આરોપીને ઝડપી પાડ્યા હતા.આ પ્રકરણમાં સંડોવાયેલ વધુ એક આરોપી હાર્દિક ઠક્કરના રિમાન્ડ નામંજૂર થયા હતા.

સયાજીગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગમાં મનોજ પટેલ અને તરુણ પટેલની ધરપકડ કરાઈ હતી.આ ગુનામાં સામેલ હાર્દિક ઠક્કર હાલોલના તેના નિવાસસ્થાને મળી આવ્યો હતો.તેણે આગોતરા જામીન મેળવ્યા હતા. દરમિયાન સયાજીગંજ પોલીસે તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં તેના રિમાન્ડ નામંજૂર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...