• Gujarati News
  • National
  • વડોદરા |મ.સ.યુનિવર્સિટીમાં ફોગિંગની કામગીરી થતાં ત્રસ્ત વિદ્યાર્થીઓએ મચ્છરોથી બચવા જાતે

વડોદરા |મ.સ.યુનિવર્સિટીમાં ફોગિંગની કામગીરી થતાં ત્રસ્ત વિદ્યાર્થીઓએ મચ્છરોથી બચવા જાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મ.સ.યુનિવર્સિટીમાં ફોગિંગની કામગીરી થતાં ત્રસ્ત વિદ્યાર્થીઓએ મચ્છરોથી બચવા જાતે દવાનો છંટકાવ કરવો પડ્યો હતો. બે દિવસ અગાઉ આરએસયુ દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીનને ફોગિંગ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આરએસયુ દ્વારા દવાનો છંટકાવ કરાતાં હેપ્પી ક્લબ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી દવા છંટકાવના મુદ્દાએ કોમર્સ ફેકલ્ટીમાં રાજકારણનું રૂપ ધારણ કર્યું હતું. મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે રિવોલ્યુશન સ્ટુડન્ટ્સ યુનિયન ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા જંતુનાશક ડીડીટી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

કોમર્સ કેફલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મચ્છરોથી બચવા દવાનો છંટકાવ

અન્ય સમાચારો પણ છે...