• Gujarati News
  • National
  • વડોદરા |મ.સ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ વધારવાની માંગ સાથે આર્ટ્સ ફેકલ્ટીના

વડોદરા |મ.સ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ વધારવાની માંગ સાથે આર્ટ્સ ફેકલ્ટીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મ.સ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ વધારવાની માંગ સાથે આર્ટ્સ ફેકલ્ટીના યુવા શક્તિ ગ્રૂપ દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આર્ટ્સ ફેકલ્ટીની 40 વિદ્યાર્થિનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન મળી શક્યું હોવાનું પણ જણાવ્યું હતું.

આર્ટ્સ ફેકલ્ટીમાં એફવાય બીએ તથા એમએ પાર્ટ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં હંગામી ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, રૂમ ખાલી હોવાથી હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવ્યું હતું. જો કે હોસ્ટેલમાં રૂમ ખાલી હોવાથી પ્રવેશ આપી શકાયો હતો. જે સંદર્ભે આજે વિદ્યાર્થીઓએ વીસીને રજૂઆત કરી હતી.

40 વિદ્યાર્થિનીને ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન અપાયાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...