• Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા શહેરના સરદાર પટેલ સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં

વડોદરા |વડોદરા શહેરના સરદાર પટેલ સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેરના સરદાર પટેલ સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવ આગામી તા.21મી એપ્રિલના રોજ શુક્રવારે યોજવામાં આવશે. લગ્નોત્સવમાં જે વ્યક્તિઓ જોડાનાર છે તેમણે સંપર્ક માટે શહેરમાં વિશ્વજ્યોતિ આશ્રમ, વિશ્વામિત્રી વડોદરા ખાતે સવારે 8થી 12ના સમય દરમ્યાન સંપર્ક કરવો.નટવર પટેલની અઘ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે.

પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...