• Gujarati News
  • National
  • વડોદરા |મહિલા દિન અંતર્ગત ગત તા.11 માર્ચ 2017ના રોજ ફેકલ્ટી

વડોદરા |મહિલા દિન અંતર્ગત ગત તા.11 માર્ચ 2017ના રોજ ફેકલ્ટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મહિલા દિન અંતર્ગત ગત તા.11 માર્ચ 2017ના રોજ ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા મહિલા દિન સપ્તાહ નિમિત્તે ખાલિપુર ગામમાં મહિલાઓ અને અધિકારો વિષે માહિતી આપી. પ્રોજેક્ટના માધ્યમથી વિદ્યાર્થિનીઓએ ખાલિપુર ગામમાં બહેનો સાથે થતા અત્યાચાર, હિંસા અને તેનાં કારણોથી થતા આરોગ્ય પર અસરોની ચર્ચા વિદ્યાર્થીનીઓએ કરી હતી.

સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં મહિલા દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...