• Gujarati News
  • National
  • વડોદરા |શ્રી કૃષ્ણ પરિત્ર કથા મહોત્સવ અંતર્ગત વ્રજરાજજી મહોદય અને

વડોદરા |શ્રી કૃષ્ણ પરિત્ર કથા મહોત્સવ અંતર્ગત વ્રજરાજજી મહોદય અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શ્રી કૃષ્ણ પરિત્ર કથા મહોત્સવ અંતર્ગત વ્રજરાજજી મહોદય અને બાન લેબ્ય(પ્રા) લિ દ્વારા કાર્યક્રમ યોજાશે, તા.15મી માર્ચથી 21મી માર્ચ સુધી થનાર કાર્યક્રમમાં પોથી સોભા યાત્રા, કથા પ્રસંગ, નંદ મહોત્સવ અને કૃષ્ણ જન્મ, બાલ લીલા પરિત્ર, ગોવર્ધન લીલા, રાસ લીલા, રૂકમણી વિવાહ, દ્વારકા લીલી અને પૂર્ણાહૂતિ યોજાશે કાર્યક્રમ દ્વારિકા નગરી, ઇશ્વરીયા, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સંપૂર્ણ દિવસભર યોજાશે. આયોજન લવ નટુભાઇ ઉકાણી, રીશા ઉકાણી, મૌલેશ ઉકાણી અને રાધા ઉકાણીએ માહિતી આપી હતી. કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદર શ્રી કૃષ્ણ ચરિત્ર કથાનું રસપાન સૌ ઉપસ્થિતોને કરાવશે.

નંદ મહોત્સવ અને કૃષ્ણ જન્મના કાર્યક્રમો

અન્ય સમાચારો પણ છે...